All publications of Kaik alag kaik khash . Pālanpur , India
• હાઈકોર્ટનો આદેશ માસ્ક ન પહેનાર ને 1000 નો દંડ કરો અને બહાર શહેરથી આવતા લોકોને અટકાવો.
ટોસિલીઝુમેબ ઇન્જેક્શન ના કાળા બજારી સામે કડક કાર્યવાહી કરો.
• ગુજરાત ભાજપના નવા પ્રમુખની સી આર પાટીલે સુરત શહેરમાં ભીડ વધી જતા સ્વાગત રેલી મોકૂફ રાખવા જાહેરાત કરી.
તેમણે કહ્યું રેલીને લોકોનું આરોગ્ય મહત્વનું છે
• રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીઓ હાયર સ્કેલ-પ્રમોશન માટે ccc સી પરીક્ષા પાસ કરવાની સમય મર્યાદા 30 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી.
•
• કચ્છ ના રાપર પાસેના ટગા ગામના પૂર્વ સરપંચ 28 લોકો દ્વારા ઘેરી ધારિયાના ઘા ઝીંકી હત્યા કરાઈ.
• રાજ્યમાં 60 તાલુકા તરબોળ: 34 તાલુકામાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ, ઉમરપાડામાં 4.2 ઇંચ વરસાદ, સોનગઢમાં 3, બોટાદ ભાવનગર ભરૂચ વલસાડમાં 2 ઇંચ વરસાદ
• વડોદરામાં 91 કેસ 2 ના મોત, રાજકોટમાં 45 :10ના મોત ભાવનગરમાં 39 ,ભરૂચમાં 30, પાટણ 20 કેસ 1 મોત, દાહોદમાં 18 કેસ મોરબીમાં 1 મોત
+10
+10
6