સાબરકાંઠા જિલ્લાના:-

હિમતનગર શહેરમાંથી પસાર થતા R&B વિભાગના રોડ ઉપર નગરપાલિકા ને જાણ કર્યા વગર શુભમ એજનસી દ્વારા વિવિધ જગ્યાઓ પર મંજૂરી વગર એન્ટ્રી ગેટ લગાવેલ હતા..


જે આજ રોજ ચોમાસાના સામાન્ય વરસાદમાં અત્યારે નમી પડેલ છે..


જે આપ ફોટો માં જોઈ શકો છો . આ ગેટ ના લીધે અકસ્માત થશે તો જવાબદાર કોણ ?


રિપોર્ટર:-

શાહબુદ્દીન શિરોયા

સાબરકાંઠા...

https://in.avalanches.com/ahmedabad__rampb_1829602_14_07_2021
https://in.avalanches.com/ahmedabad__rampb_1829602_14_07_2021
https://in.avalanches.com/ahmedabad__rampb_1829602_14_07_2021
0
1
11
Other News Noble India News
https://in.avalanches.com/ahmedabad__04_60_1829603_14_07_2021
https://in.avalanches.com/ahmedabad__04_60_1829603_14_07_2021
https://in.avalanches.com/ahmedabad__04_60_1829603_14_07_2021
https://in.avalanches.com/ahmedabad__04_60_1829603_14_07_2021

સાબરકાંઠા ખાણ ખનીજ વિભાગની મોડી સાંજે અચાનક રેઇડ.. 04 ટ્રક સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બાયપાસ રોડ પરથી રેતી ભરી વહન કરતા વાહનોમાં ગેરરીતી અટકાવવા ભૂસ્તર શાસ્ત્રીશ્રીની કચેરી દ્વારા વારંવાર તપાસ હાથ ધરી ગેરરીતી પકડાય તેવા કિસ્સાઓમા દંડકિય કાર્યવાહી કરવામાં આવે છે...

ખનીજચોરો વોટ્સ એપ ગ્રુપથી બાતમી મેળવી તપાસ ટીમથી બચી જવાના પ્રયત્નો કરતા હોવા છતાં જીલ્લા ભૂસ્તર શાસ્ત્રીશ્રીની તપાસ ટીમ દ્વારા કાલે સાંજે હિંમતનગર બાયપાસ રોડ પર આવેલ ટોલટેક્ષ પાસે અચાનક રેઇડ કરી રોયલ્ટીપાસ વગર અને ઓવરલોડ સાદીરેતી ખનીજ ભરી વહન કરતા 04 ટ્રકો જપ્ત કરેલ છે.

1) RJ-27-GC-9536

2) GJ-05-BZ-4137

3) GJ-09-AU-2563

4) GJ-08-Y-5343

તપાસ ટીમ દ્વારા ઉપરની કુલ-૦૪(ચાર) ટ્રકોને જપ્ત કરી દંડકીય વસુલાતની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે જેમાં અંદાજે 6(છ) લાખ રૂપિયાની દંડકીય વસુલાત કરવામાં આવશે.

રિપોર્ટર:-

શાહબુદ્દીન શિરોયા

સાબરકાંઠા...

Show more
0
1
3
https://in.avalanches.com/ahmedabad__1829601_14_07_2021
https://in.avalanches.com/ahmedabad__1829601_14_07_2021

સાબરકાંઠા જિલ્લા:-

હિંમતનગરના આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આજે ૧૪-૭-૨૧ ના રોજ સદસ્યતા અભિયાન અંતર્ગતશ્રી વિજયભાઈ સુવાળાની અધ્યક્ષતામાં મીટીંગ કરવામાં આવી..


જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રમેશભાઈ નાભાણી અને સહ સંગઠન મંત્રી શ્રી મનહર દાન ગઢવી પાર્ટી, જિલ્લા પ્રમુખ કરશનભાઈ પટેલ હાજર રહ્યા હતા..


જેમાં મોટી સંખ્યામાં નવા કાર્યકર્તાઓ જોડાયા.આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ તથા ગામે ગામે અને શહેર શહેર સંગઠનના નિર્માણ માટેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી..


તથા કોરોના મહામારીમાં જે કોઈ સ્વજ્જનોએ પોતાના પરિવારોને ગુમાવ્યા છે.એમને સંત્વાના આપવા માટે ઘરે ઘરે જવા સંગઠનને સમજૂતી આપવામાં આવી.

રિપોર્ટર:-

શાહબુદ્દીન શિરોયા

સાબરકાંઠા...

Show more
0
1
7
https://in.avalanches.com/ahmedabad__1825532_13_07_2021

ધાનેરામાં પોણા ત્રણ રાધનપુરમાં અઢી ઇંચ તલોદમાં બે ઇંચ વરસાદ..


સાબરકાંઠા જિલ્લામાં જૂનના બીજા સપ્તાહમાં ખેડૂતોએ વાવેતર કરી દીધા બાદ ત્રણ સત્તા ઉપરાંત સમયથી વરસાદે હાથતાળી આપી દેતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા..


પરંતુ છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસતા મુરઝાતા પાકને નવું જીવનદાન મળી રહ્યું છે જોકે આ વરસાદ પૂરતો ન હોવાથી પાકને ખાલી નજીવો શ્વાસ મળી રહ્યો છે..


અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસ બાદ મોડાસા મેઘરજ ધનસુરા ભિલોડા બાયડ અને માલપુર જેવા વિસ્તારોમાં ઉપરાંત પંથકમાં છુટો છવાયો વરસાદના ઝાપટા પડતા ચોમાસુ પાકને જીવનદાન મળી રહ્યું છે..


સાબરકાંઠા જિલ્લામાં તારીખ 8 7 2021 સુધીમાં ૧૫૨૪00 હેકટરમાં ખરીફ વાવેતર થઇ ચૂકી છે ખેડૂત અગ્રણી જયેશભાઇ પટેલે જણાવ્યું કે ખેતર માંથી પાણી નીકળે એટલા વરસાદની જરૂર છે..


પરંતુ આટલા વરસાદ બાદ એક સપતા લંબાયું છે મદદનીશ ખેતી નિયામક ડોક્ટર સૂર્યકાંત પ્રજાપતિએ જણાવ્યું કે પાકને જીવતદાન મળી ગયું છે હાલ પૂરતું ખેડૂતને પેટની સમસ્યા નહીં રહે હજુ બે-ત્રણ દિવસ વરસાદી માહોલ છવાયેલો રહે વાથી પાકને નુકસાન નહીં થાય તેવી સંભાવનાઓ રહેલી છે સૂર્યકાંત પ્રજાપતિના જણાવ્યા મુજબ ચોમાસુ સારુ રહેશે તો આગળના વાવેતરમાં પણ ધરતીપુત્રોને કોઈપણ પ્રકારની સમસ્યાઓ રહેશે નહીં

એક સાથે બે લો પ્રેશર સિસ્ટમ અને ઓફલાઈન ના કારણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વાવ ને બાદ કરતા 47 પૈકી 46 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં ધાનેરામાં પોણા ત્રણ ઇંચ રાધનપુર પાટણ સરસ્વતી સમી શંખેશ્વર ડીસા અને તલોદમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

રિપોર્ટર:-

શાહબુદ્દીન શિરોયા

સાબરકાંઠા...

Show more
0
1
19
Other News Ahmedabad

#likes1mlikes#photoedtingsinsta#reelsmodellog#gujjulovermodel#villagedesiboy#kolinidosti#gj20models#badshahninama#model0097#rbbrother005#rbgj20#dahodvale #alonekalu #gj20models#modellikesFollow#modelpsts#romiyohitu#photogrpytime#pawarofkoli #100klikesforlikessl #kittukalu #instazks ##likes1mlikes#photoedtingsinsta#reelsmodellog#gujjulovermodel#villagedesiboy#kolinidosti#gj20models#badshahninama#model0097#rbbrother005#rbgj20#dahodvale #alonekalu #gj20models#modellikesFollow#modelpsts#romiyohitu#photogrpytime#pawarofkoli #100klikesforlikessl #kittukalu #instazks #phographytimes#royalGangstar1

0
1
75
https://in.avalanches.com/ahmedabad__shubham_patel_biography_family_age_amp_more_1902097_16_11_2021

Shubham Patel Biography, Family, age, & more.


Shubham Patel ( born : 26 June 1997) is a Youngest Gujarati Movie Producer & Music Artist from India. Shubham Patel is also owner and founder of Shubhoomi Entertainment & Mad Monk-e Digital Marketing. His debut Movie In Film Industiry Is "Gujarati Munna Raja"


Personal life-

Shubham also known as Shubham Patel (shubhu) . His real name is Shubham Patel. His Father Name Is Bhavneshkumar Patel, His Mother Name Is Jayshreeben Patel.

Career-

Shubham Patel is a 24-year old self-made first-generation businessman. He is known to be a very dedicated person to his work. Starting his journey from scratch, Shubham Patel has reached great heights in the industry while inspiring fellow serial entrepreneurs. Learning the tricks of the trade through online courses, he paved his own path and become a reason for the exponential growth of his clients. He spent 4 years of his childhood doing Cyber Security & Digital Marketing Study, got a degree in Computer Science to pursue his further studies as a trained Ethical Hacker & Now Put His First step In Film Industry.


Shubham has distinct creative sensibilities that marry the market and imaginative. Under him works a bunch of young filmmakers who help him realize his vision of making Shubhoomi Entertainment - the finest production house in the industry. He is also consider to be pioneer of Urban Gujarati films.


Show more
0
1
16
https://in.avalanches.com/ahmedabad__noman_nagori_new_post_1896266_23_08_2021

NOMAN NAGORI NEW POST

#STAYCURIOUS

INSTAGRAM - @nomannagori1814

YOUTUBE - @NOMI

TWITTER - @NAGORINOMAN1

KNOWN AS

NOMI

NOMI1814

NAGORI NOMAN .

#MODEL #PHOTOSHOOT #NATURAL

#LOVE #LIKE #nomannagori184 #Nomi

#nomi18 #Nomi1814.
Show more
0
1
9
Other News India
https://in.avalanches.com/bagaha__1903052_03_12_2021

भारत में एक महिला ने एक तेंदुए का पीछा किया, जिसने एक किलोमीटर उसके बेटे का अपहरण कर लिया और लड़के को बचा लिया

एक महिला और उसके तीन बच्चों ने घर के सामने आग लगा दी। तेंदुए ने लड़के पर पीछे से हमला किया और उसके साथ जंगल की ओर भागा। माँ पीछे दौड़ी।


लगभग एक किलोमीटर दूर, शिकारी रुक गया, लेकिन राउल को पंजा मारना जारी रखा। कीरन ने अपने बेटे को तेंदुए से दूर नंगे हाथों से पीटा और भागने ही वाली थी, लेकिन बिल्ली ने फिर हमला कर दिया। महिला ने अपना बचाव करने की कोशिश करते हुए अपना पंजा निचोड़ लिया।


उसी समय कीरन के पड़ोसी मदद के लिए जंगल में आए। शोर से घबराकर तेंदुआ गायब हो गया। उसी समय, भारतीय महिला बेहोश हो गई।

पीड़ितों की स्थिति संतोषजनक बताई जा रही है। वे वर्तमान में चिकित्सा देखभाल प्राप्त कर रहे हैं।

Show more
0
0
5

Ayusun Pharma Company Viryl Tablet (Ayurvedic Medicine)


Ayursun Pharma Business Opportunity is available in various sectors like - Medical Store Franchise, Distributorship, Eduction- Panchkarma Diploma, and courses Under Niramay Ayurvedic Hospital, Ayurvedic Hospital Franchise, Ayurvedic Wellness Center Franchise, Ayurvedic Clinic and Health Center Franchise, etc.

For more info:+91-7574861862


#ayurveda #herbal #ayurvedic #surat #Gujarat #india #export #globallyexport #usa #uae #europe #japan #russia #china #healthcare #health #wellness #doctor #medicine #hospital #pharmacy #pharma #medical #like #follow #share #comment #franchise #cough

Show more
0
0
5

How to be grammatically fluent in English?


Speaking and writing the English language grammatically fluent is a big deal for many people, which can be overcome by the practice of both verbal and written conversations. One should be confident and speak to as many people as one possibly can as well one should have a habit of writing anything on their own. Proper verbal and writing practice will make better communication in English. People can also assess their grammatical knowledge of English in the Questioncloud, India's Largest Online Educational Assessment Portal, which offers English proficiency tests.


When people take an English proficiency test with us, get that test series at the cost of completely free. This test series consists of assessments on reading comprehension, error spotting, preposition, conjunction, active & passive voice, articles, and parts of speech. One, who takes all these assessments done will get the knowledge on their mistakes if they lack in the English grammar. When a person identifies the mistakes they made while using English, then they can be rectified easily by conscious practice. Visit us: https://www.questioncloud.in/home, to know further on the English proficiency test.

In addition, there are a lot more ways to be excellent in communicating in English. First and foremost, people should never feel shy about speaking mistakenly, they should speak the language with the full spirit which allows them free-flowing conversations, then they have to work on correcting their mistakes by assessing on our website’s English proficiency test, to find the mistakes where they actually made and when people identify their mistakes in using grammar, then their task of rectifying the mistakes is made simple.


People should listen to English newscasts and songs to hear how words are pronounced. This is also a good way to learn new words and expressions, which could be a great way for a person to work on resolving their mistakes in grammar and let them speak fluent English. The more a person listens, the more they will discover. To improve one’s pronunciation and learn which words in a sentence are stressed, try copying what you hear.


Online dictionaries frequently include audio examples so you can check your pronunciation, and there are numerous great dictionary apps for your smartphone that you can take with you wherever you go. But be careful not to become overly reliant on these tools. Try saying the words out loud first, then check to see if you were correct.


The more you practice, the better and more confident your pronunciation and vocabulary will become. Remember that speaking is a skill, just like learning a musical instrument or a new sport – the only way to improve is to practice.


Show more
0
0
9
Other world news
https://cn.avalanches.com/shanghai_highspeed_routes_and_the_chinalaos_line_are_among_the_eight_chinese_1903051_03_12_2021

High-speed routes and the China-Laos line are among the eight Chinese lines scheduled to open in December

Eight railways will start operating in China during December 2021, while the China-Laos 160 km / h line, part of China's Belt and Road Initiative, is due to open on December 3.


The first electric train, which traveled along the 414 km section of Boten - Vientiane Laos, arrived in Vientiane in early November. On November 30, Laos and China signed an intergovernmental agreement to provide guidance and legal framework for cross-border activities along the rail route.

Show more
0
0
14

Deutschlands Militär begrüßte am Donnerstag die Bundeskanzlerin AngelaMerkel, nur eine Woche bevor sie sich nach 16 Jahren im Amt aus der Politik zurückziehen soll

0
0
7
https://tr.avalanches.com/stambul__istanbuldaki_havaalan_uzaydr_1903049_03_12_2021
https://tr.avalanches.com/stambul__istanbuldaki_havaalan_uzaydr_1903049_03_12_2021
https://tr.avalanches.com/stambul__istanbuldaki_havaalan_uzaydr_1903049_03_12_2021
https://tr.avalanches.com/stambul__istanbuldaki_havaalan_uzaydr_1903049_03_12_2021
https://tr.avalanches.com/stambul__istanbuldaki_havaalan_uzaydr_1903049_03_12_2021

İstanbul'daki havaalanı uzaydır!

Show more
0
1
7