#likes1mlikes#photoedtingsinsta#reelsmodellog#gujjulovermodel#villagedesiboy#kolinidosti#gj20models#badshahninama#model0097#rbbrother005#rbgj20#dahodvale #alonekalu #gj20models#modellikesFollow#modelpsts#romiyohitu#photogrpytime#pawarofkoli #100klikesforlikessl #kittukalu #instazks ##likes1mlikes#photoedtingsinsta#reelsmodellog#gujjulovermodel#villagedesiboy#kolinidosti#gj20models#badshahninama#model0097#rbbrother005#rbgj20#dahodvale #alonekalu #gj20models#modellikesFollow#modelpsts#romiyohitu#photogrpytime#pawarofkoli #100klikesforlikessl #kittukalu #instazks #phographytimes#royalGangstar1

0
1
75
https://in.avalanches.com/ahmedabad__shubham_patel_biography_family_age_amp_more_1902097_16_11_2021

Shubham Patel Biography, Family, age, & more.


Shubham Patel ( born : 26 June 1997) is a Youngest Gujarati Movie Producer & Music Artist from India. Shubham Patel is also owner and founder of Shubhoomi Entertainment & Mad Monk-e Digital Marketing. His debut Movie In Film Industiry Is "Gujarati Munna Raja"


Personal life-

Shubham also known as Shubham Patel (shubhu) . His real name is Shubham Patel. His Father Name Is Bhavneshkumar Patel, His Mother Name Is Jayshreeben Patel.

Career-

Shubham Patel is a 24-year old self-made first-generation businessman. He is known to be a very dedicated person to his work. Starting his journey from scratch, Shubham Patel has reached great heights in the industry while inspiring fellow serial entrepreneurs. Learning the tricks of the trade through online courses, he paved his own path and become a reason for the exponential growth of his clients. He spent 4 years of his childhood doing Cyber Security & Digital Marketing Study, got a degree in Computer Science to pursue his further studies as a trained Ethical Hacker & Now Put His First step In Film Industry.


Shubham has distinct creative sensibilities that marry the market and imaginative. Under him works a bunch of young filmmakers who help him realize his vision of making Shubhoomi Entertainment - the finest production house in the industry. He is also consider to be pioneer of Urban Gujarati films.


Show more
0
1
16
https://in.avalanches.com/ahmedabad__noman_nagori_new_post_1896266_23_08_2021

NOMAN NAGORI NEW POST

#STAYCURIOUS

INSTAGRAM - @nomannagori1814

YOUTUBE - @NOMI

TWITTER - @NAGORINOMAN1

KNOWN AS

NOMI

NOMI1814

NAGORI NOMAN .

#MODEL #PHOTOSHOOT #NATURAL

#LOVE #LIKE #nomannagori184 #Nomi

#nomi18 #Nomi1814.




Show more
0
1
9
https://in.avalanches.com/ahmedabad_geography_is_the_study_of_places_and_the_relationships_between_people_1896203_23_08_2021

Geography is the study of places and the relationships between people and their environments. Geographers explore both the physical properties of Earth's surface and the human societies spread across it.Geography seeks to understand where things are found, why they are there, and how they develop and change over time.

0
1
8
https://in.avalanches.com/ahmedabad_best_price_no1_boat_rockerz_450_headphone1895564_12_08_2021
https://in.avalanches.com/ahmedabad_best_price_no1_boat_rockerz_450_headphone1895564_12_08_2021

Best Price No.1 Boat Rockerz 450 Headphone

https://www.amazon.in/dp/B07PR1CL3S/ref=cm_sw_r_apan_glt_fabc_PD3A71GSTKG2F6ZHGN2G


Show more
0
0
6
https://in.avalanches.com/ahmedabad__the_horror_house_thalki_village_chhotaudepur_bodeli_chhotaudepur_vo1895361_07_08_2021

the Horror house Thalki village Chhotaudepur , Bodeli Chhotaudepur vododara gujarat India comedy videos by Devansu Rathva થલકીગઢ નુ રહસ્ય

0
1
10
https://in.avalanches.com/ahmedabad__new_post_of_noman_nagori_aka_nomi_1895180_04_08_2021

NEW POST OF NOMAN NAGORI AKA NOMI

New HINDI QUOTES Post OF @nomannagori1814


#QUOTEOFTHEDAY POST BE LIKE

@nomannagori1814 On INSTAGRAM

@Nomi On YOUTUBE

@NAGORINOMAN1 On TWITTER

#MODEL #GOODQUOTE #INSTAMODEL


0
1
9

Tokyo Olympics: Sad day but we will prepare for bronze medal match - India hockey star Mandeep Singh


Tokyo Olymopics: India star Mandeep Singh conceded that the Men in Blue made far too many mistakes against world champions Belgium and paid the price for it as they slumped to 2-5 defeat in the semi-final on Tuesday.



HIGHLIGHTS

  • India men lost their hockey semi-final 2-5 to world champions Belgium
  • Goal-scorer Mandeep said the focus will shift to their bronze medal match
  • India will fight for bronze on Thursday against either Australia or Germany


India reached their first-ever men's hockey semi-final at the Olympics in 49 years but their run ended in the last 4 stage as they were humbled 2-5 by world champions Belgium at the Oi Hockey Stadium at the Tokyo Olympics on Tuesday. Goal-scorer Mandeep Singh said it's a sad day for India but they will not throw in the towel, keeping in mind there's a bronze medal up for grabs.


India conceded as many as 14 penalty corners and paid the price for it as world-class drag-flicker Alexander Hendrickx converted 3 of them. The semi-final was hanging in the balance at 2-2 at the end of the 3rd quarter but everything went wrong for India in the last 15 minutes as a nation of billion watched their hockey gold dreams come down crashing.

Tokyo 2020: India 2-5 Belgium, Men's Hockey Semi-final highlights

Speaking after the heart-breaking defeat, star player Mandeep Singh, who scored to give India the lead in the 2nd quarter, conceded the Men in Blue made far too many mistakes against the world champions. However, he said India will start preparing for the bronze medal match. India will take on the loser of the 2nd semi-final between Australia and Germany on August 5 for a bronze medal.


Show more
0
1
8

Why do people think Teaching as an easy job ?????

What if your favorite teacher back in school be in different profession would u enjoy that subject?

NO NOT AT ALL !!!!!

Teaching is a job and should be respected by everyone......


0
0
11
https://in.avalanches.com/ahmedabad_in_2021_still_we_are_here_in_the_same_situation_hoping_that_eve1838233_17_07_2021

In 2021 ,still we are here in the same situation...... Hoping that everything will become good one day and I shall share this that we will come out of this surely.... Students on the benches , people on roads, women in malls and kids in playgrounds😇😇

Show more
1
1
6
https://in.avalanches.com/ahmedabad__04_60_1829603_14_07_2021
https://in.avalanches.com/ahmedabad__04_60_1829603_14_07_2021
https://in.avalanches.com/ahmedabad__04_60_1829603_14_07_2021
https://in.avalanches.com/ahmedabad__04_60_1829603_14_07_2021

સાબરકાંઠા ખાણ ખનીજ વિભાગની મોડી સાંજે અચાનક રેઇડ.. 04 ટ્રક સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બાયપાસ રોડ પરથી રેતી ભરી વહન કરતા વાહનોમાં ગેરરીતી અટકાવવા ભૂસ્તર શાસ્ત્રીશ્રીની કચેરી દ્વારા વારંવાર તપાસ હાથ ધરી ગેરરીતી પકડાય તેવા કિસ્સાઓમા દંડકિય કાર્યવાહી કરવામાં આવે છે...

ખનીજચોરો વોટ્સ એપ ગ્રુપથી બાતમી મેળવી તપાસ ટીમથી બચી જવાના પ્રયત્નો કરતા હોવા છતાં જીલ્લા ભૂસ્તર શાસ્ત્રીશ્રીની તપાસ ટીમ દ્વારા કાલે સાંજે હિંમતનગર બાયપાસ રોડ પર આવેલ ટોલટેક્ષ પાસે અચાનક રેઇડ કરી રોયલ્ટીપાસ વગર અને ઓવરલોડ સાદીરેતી ખનીજ ભરી વહન કરતા 04 ટ્રકો જપ્ત કરેલ છે.

1) RJ-27-GC-9536

2) GJ-05-BZ-4137

3) GJ-09-AU-2563

4) GJ-08-Y-5343

તપાસ ટીમ દ્વારા ઉપરની કુલ-૦૪(ચાર) ટ્રકોને જપ્ત કરી દંડકીય વસુલાતની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે જેમાં અંદાજે 6(છ) લાખ રૂપિયાની દંડકીય વસુલાત કરવામાં આવશે.

રિપોર્ટર:-

શાહબુદ્દીન શિરોયા

સાબરકાંઠા...

Show more
0
1
3
https://in.avalanches.com/ahmedabad__rampb_1829602_14_07_2021
https://in.avalanches.com/ahmedabad__rampb_1829602_14_07_2021
https://in.avalanches.com/ahmedabad__rampb_1829602_14_07_2021

સાબરકાંઠા જિલ્લાના:-

હિમતનગર શહેરમાંથી પસાર થતા R&B વિભાગના રોડ ઉપર નગરપાલિકા ને જાણ કર્યા વગર શુભમ એજનસી દ્વારા વિવિધ જગ્યાઓ પર મંજૂરી વગર એન્ટ્રી ગેટ લગાવેલ હતા..


જે આજ રોજ ચોમાસાના સામાન્ય વરસાદમાં અત્યારે નમી પડેલ છે..


જે આપ ફોટો માં જોઈ શકો છો . આ ગેટ ના લીધે અકસ્માત થશે તો જવાબદાર કોણ ?


રિપોર્ટર:-

શાહબુદ્દીન શિરોયા

સાબરકાંઠા...

Show more
0
1
11
https://in.avalanches.com/ahmedabad__1829601_14_07_2021
https://in.avalanches.com/ahmedabad__1829601_14_07_2021

સાબરકાંઠા જિલ્લા:-

હિંમતનગરના આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આજે ૧૪-૭-૨૧ ના રોજ સદસ્યતા અભિયાન અંતર્ગતશ્રી વિજયભાઈ સુવાળાની અધ્યક્ષતામાં મીટીંગ કરવામાં આવી..


જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રમેશભાઈ નાભાણી અને સહ સંગઠન મંત્રી શ્રી મનહર દાન ગઢવી પાર્ટી, જિલ્લા પ્રમુખ કરશનભાઈ પટેલ હાજર રહ્યા હતા..


જેમાં મોટી સંખ્યામાં નવા કાર્યકર્તાઓ જોડાયા.આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ તથા ગામે ગામે અને શહેર શહેર સંગઠનના નિર્માણ માટેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી..


તથા કોરોના મહામારીમાં જે કોઈ સ્વજ્જનોએ પોતાના પરિવારોને ગુમાવ્યા છે.એમને સંત્વાના આપવા માટે ઘરે ઘરે જવા સંગઠનને સમજૂતી આપવામાં આવી.

રિપોર્ટર:-

શાહબુદ્દીન શિરોયા

સાબરકાંઠા...

Show more
0
1
3
https://in.avalanches.com/ahmedabad__1825532_13_07_2021

ધાનેરામાં પોણા ત્રણ રાધનપુરમાં અઢી ઇંચ તલોદમાં બે ઇંચ વરસાદ..


સાબરકાંઠા જિલ્લામાં જૂનના બીજા સપ્તાહમાં ખેડૂતોએ વાવેતર કરી દીધા બાદ ત્રણ સત્તા ઉપરાંત સમયથી વરસાદે હાથતાળી આપી દેતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા..


પરંતુ છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસતા મુરઝાતા પાકને નવું જીવનદાન મળી રહ્યું છે જોકે આ વરસાદ પૂરતો ન હોવાથી પાકને ખાલી નજીવો શ્વાસ મળી રહ્યો છે..


અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસ બાદ મોડાસા મેઘરજ ધનસુરા ભિલોડા બાયડ અને માલપુર જેવા વિસ્તારોમાં ઉપરાંત પંથકમાં છુટો છવાયો વરસાદના ઝાપટા પડતા ચોમાસુ પાકને જીવનદાન મળી રહ્યું છે..


સાબરકાંઠા જિલ્લામાં તારીખ 8 7 2021 સુધીમાં ૧૫૨૪00 હેકટરમાં ખરીફ વાવેતર થઇ ચૂકી છે ખેડૂત અગ્રણી જયેશભાઇ પટેલે જણાવ્યું કે ખેતર માંથી પાણી નીકળે એટલા વરસાદની જરૂર છે..


પરંતુ આટલા વરસાદ બાદ એક સપતા લંબાયું છે મદદનીશ ખેતી નિયામક ડોક્ટર સૂર્યકાંત પ્રજાપતિએ જણાવ્યું કે પાકને જીવતદાન મળી ગયું છે હાલ પૂરતું ખેડૂતને પેટની સમસ્યા નહીં રહે હજુ બે-ત્રણ દિવસ વરસાદી માહોલ છવાયેલો રહે વાથી પાકને નુકસાન નહીં થાય તેવી સંભાવનાઓ રહેલી છે સૂર્યકાંત પ્રજાપતિના જણાવ્યા મુજબ ચોમાસુ સારુ રહેશે તો આગળના વાવેતરમાં પણ ધરતીપુત્રોને કોઈપણ પ્રકારની સમસ્યાઓ રહેશે નહીં

એક સાથે બે લો પ્રેશર સિસ્ટમ અને ઓફલાઈન ના કારણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વાવ ને બાદ કરતા 47 પૈકી 46 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં ધાનેરામાં પોણા ત્રણ ઇંચ રાધનપુર પાટણ સરસ્વતી સમી શંખેશ્વર ડીસા અને તલોદમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

રિપોર્ટર:-

શાહબુદ્દીન શિરોયા

સાબરકાંઠા...

Show more
0
1
19
https://in.avalanches.com/ahmedabad__392_1825531_13_07_2021

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં:-અષાઢીબીજે સા.કાં. અરવલ્લીમાં 392 ટુ-ફોર વ્હીલર વેચાયાં..


રીઅલ એસ્ટેટ, ઓટો મોબાઇલ,ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરને અષાઢી બીજ ફળી


છેલ્લા એક વર્ષથી વિવિધ વ્યાવસાયીક ક્ષેત્રોમાં કોરોના, લોકડાઉન, બીજુ વેવ - ત્રીજુ વેવની દહેશતને કારણે રીઅલ એસ્ટેટ, ઓટો મોબાઇલ્સ, ઇલેક્ટ્રોનીક્સ સહિતના ક્ષેત્રમાં નવી ખરીદીને મંદીનું ગ્રહણ લાગી ગયુ હતું..


પરંતુ ચાલુ વર્ષે 12 જુલાઇ અષાઢી બીજ ત્રણેય સેક્ટરને ફળી છે અને 80 થી 95 ટકા વ્યવસાય રીકવર થતાં નાસીપાસ થયેલા વ્યવસાયીઓમાં ઉત્સાહનો સંચાર થયો છે..


હિંમતનગર શહેરમાં અષાઢી બીજના દિવસે ટુવ્હીલર - ફોર વ્હીલર વાહનો અને ઇલેક્ટ્રોનીક્સ ચીજવસ્તુઓનું અષાઢી બીજના દિવસે રાબેતા મુજબ ધૂમ વેચાણ થયુ હતું. કોરોનાની પ્રથમ અષાઢી બીજે નિરૂત્સાહ થયેલ વેપારીઓમાં બીજી અષાઢી બીજે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો..


અરવલ્લી રથયાત્રાના પાવન દિવસે ટુ વ્હીલરનાં વેચાણમાં ગત વર્ષની સરખામણીએ 10% વાહનોના વેચાણમાં વધારો નોંધાયો છે જિલ્લામાં એક જ દિવસમાં 242 જેટલા ટુ વ્હીલરનું વેચાણ થયા હોવાનું નોંધાયું છે..


•નવરાત્રિ-દિવાળી માટે સારા સંકેત છે:-


અષાઢી બીજ ખરીદીની નવી સીઝનનો પ્રથમ દિવસ ગણાય છે ગત વર્ષે લોકડાઉન ખૂલ્યા બાદ ક્ષણિક ઉછાળો આવ્યો હતો..


ચાલુ વર્ષે બીજા વેવમાં મહત્તમ મોત અને સારવાર ખર્ચ તથા ત્રીજા વેવની દહેશતને કારણે માર્કેટ ખૂલ્યુ ન હતું. પરંતુ આજે અષાઢી બીજના દિવસે 2019 ની સરખામણીએ 80 થી 85 ટકા રીકવરી આવી છે વર્ષ 2019 માં 1200 વાહનોનું વેચાણ થયુ હતું. આજનો ટ્રેન્ડ જોતાં શ્રાવણ મહિનો, નવરાત્રિ અને દિવાળીના તહેવારો માટે સારા સંકેત મળી રહ્યા છે > નલીનભાઇ પટેલ, પ્રમુખ, ટુ વ્હીલર ઓટો એસોસીએશન..


રીઅલ એસ્ટેટ સેક્ટર માટે સારા સંકેત લોકોમાં ફરીથી ઉત્સાહ જોવા મળ્યો છે..


મારી હિંમતનગરની સ્કીમમાં બે અને ગાંધીનગરની સ્કીમમાં ચાર મકાનોનુ અષાઢી બીજના દિવસે બુકીંગ મળ્યુ છે જે રીઅલ એસ્ટેટ સેક્ટર માટે સારા સંકેત છે. તમામ ડેવલપર, આર્કીટેકચર, બિલ્ડરે આજે મૂહૂર્ત સાચવ્યા છે > જયેશ પટેલ, રંગ મહોલ, રીઅલએસ્ટેટ ડેવલપર..

90 થી 95 ટકા જેટલુ વેચાણ થયુ માર્કેટ પોઝિટિવીટી સાથે ખૂલ્યુ છે. અષાઢી બીજના દિવસે લોકોએ મનમૂકીને મૂહૂર્ત સાચવ્યુ છે..


આજે બે વર્ષ અગાઉ જેટલુ જ એટલે કે 90 થી 95 ટકા જેટલુ વેચાણ થયુ છે. જિલ્લામાં એકંદરે 150 થી વધુ ફોર વ્હીલરનુ સાંજ સુધીમાં વેચાણ થવાની સંભાવના છે> નીજામભાઇ ભૂરાવાલા, મહામંત્રી, ફોર વ્હીલર ઓટોડીલર એસો..


રીયલ એસ્ટેટમાં તેજી શરૂ થઇ ગઇ:-


ઇન્કવાયરી પણ સારી નીકળી છે. અને બુકીંગ પણ સારૂ છે.અષાઢી બીજે 7 વ્યક્તિઓએ ફ્લેટ સહિતનુ બુકીંગ કરાવ્યુ છે..


વાતચીત અગાઉથી ચાલતી હોય છે..


પરંતુ બુકીંગ - ટોકન આપવા માટે સારો દિવસ પસંદ કરાતો હોય છે. રીયલ એસ્ટેટમાં તેજી શરૂ થઇ ગઇ છે હજુ વધશે.> અજય પટેલ, અરારત એસોસીએટસ.

રિપોર્ટર:-

શાહબુદ્દીન શિરોયા

સાબરકાંઠા...

Show more
0
1
10
https://in.avalanches.com/ahmedabad__12072021_1823377_12_07_2021
https://in.avalanches.com/ahmedabad__12072021_1823377_12_07_2021

સાબરકાંઠા જિલ્લામાં:-આજરોજ તા:-12/07/2021 ના રોજ હિંમતનગર નગરપાલિકાની વિવિધ સમિતિઓ પૈકી લીગલ સમિતિની એક બેઠકનું આયોજન કરેલ..


જે અંતર્ગત લિગલ સમિતિ ચેરમેન જાનકી અમિત રાવલ દ્વારા પેનલ એડ્વોકેટ્સ દ્વારા ચાલતા નગરપાલિકાના વિવિધ કેસો અંતર્ગત ચર્ચા કરી કે સત્વરે નિકાલ કરવા એડવોકેટ બી.એમ.શુકલાને જણાવેલ..


આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ યતીનબેન મોદી,સદસ્ય ડિકુલભાઇ, વિમલભાઈ,ગોપાલભાઈ, કુંતલબેન ઉપસ્થિત રહેલ હતા..


નગરપાલિકા કર્મચારી રાજેન્દ્રસિંહ દ્વારા વિવિધ કેસોની જાણકારી અપાયેલ.


રિપોર્ટર:-

શાહબુદ્દીન શિરોયા

સાબરકાંઠા...

Show more
0
1
14
https://in.avalanches.com/ahmedabad__1823238_12_07_2021
https://in.avalanches.com/ahmedabad__1823238_12_07_2021
https://in.avalanches.com/ahmedabad__1823238_12_07_2021

સાબરકાંઠા જિલ્લામાં:-ગણતરીના કલાકોમાં ઇડર પો.સ્ટે. વિસ્તારની અનડીટેક્ટ ચોરી ડિટેક્ટ કરી ૩ ઇસમોને ઝડપી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તેમજ ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ રીક્ષા મળી કુલ કિ.રૂ.૮૨,૫૦૦/-નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા...

----------------------------------------


પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રીસાબરકાંઠા નીરજ કુમાર બડગુજર સાહેબશ્રી નાઓએ સાબરકાંઠા જિલ્લામાં ચોરીના બનેલ બનાવો શોધી કાઢવા તથા ચોર ઇસમોને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ પો.ઇન્સ. શ્રી. એમ.ડી.ચંપાવત સાહેબશ્રી એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. શ્રી જે.આર.દેસાઇ એલ.સી.બી. તથા એ.એસ.આઇ. નાથાભાઇ તથા અ.હે.કો.હરપાલસિંહ તથા અ.હે.કો. કલ્પેશભાઇ તથા અ.હ કો.સલીમભાઇ તથા આ.પો.કો.નીરીલકુમાર તથા અ.પો.કો.અમરતભાઇ તથા આ.પો.કો અનિરુધ્ધસિંહ તથા આ.પો.કો.રાજેશકુમાર તથા અ.પો.કો.વિરેન્દ્રકુમાર તથા અ.પો.કો.ગોપાલભાઇ તથા એપો.કો. મિતરાજસિંહ વિગેરે સ્ટાફના માણસો ઇડર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા..


દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ અને સી.સી.ટી.વી.ફુટન તથા મોબાઇલ પોકેટ કોપ આધારે તપાસ કરતાં એપોલો ત્રણ રસ્તા પહોંચતાં અ.પો.કો.ગોપાલભાઇનાઓને હકીકત મળેલ કે “એક સી.એન.જી.રીક્ષા નંબર GJ09AX0614 માં ત્રણ ઇસમો બેસીને ગંભીરપુરા ઘાટીથી એપોલો ત્રણ રસ્તા તરફ આવી રહેલ છે તેઓએ ઇડર વિસ્તારમાં મોબાઇલોની ચોરી કરેલ છે."


જે બાતમી આધારે એક સી.એન.જી.રીક્ષા આવતી હોય જેને ઉભી રાખી રીક્ષામાં પાછળ બેઠેલ ઇસમનું નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ વિજયભાઇ લક્ષ્મણભાઇ મારવાડી ઉ.વ.૧૯ રહે.જુના વાડજ બસ સ્ટેશનની પાછળ જય જોગણીનગર ચાલી અમદાવાદ તથા રીક્ષાના ડ્રાઇવર સાહિલખાન યુસુફખાન શેખ ઉં.વ.૨૨ રહે ગંભીરપુરા બાંગ્લાદેશ વિસ્તાર તા.ઇડર જી.સાબરકાંઠા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર..


આમ,ત્રણેયની પાસેથી એક ઓપો કંપનીનો એ-૫ ૨૦-૨૦ મોબાઇલ ફોન સફેદ કલરનો કિ.રૂ.૩,૦૦૦/-નો તથા એક રેડમી કંપનીનો નોટ-8 પ્રો મોબાઇલ ફોન વાદળી કલરનો કિ રૂ.૪,૦૦૦/-નો તથા એક સેમસંગ કંપનીનો ગોલ્ડ કલરનો સાદો મોબાઇલ કિ.રૂ.૫૦૦/- તથા રીક્ષા મળી કુલ કિં રૂ.૮૨,૫૦૦/-..


જેઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(એ) મુજબ અટક કરી ઇડર પો.સ્ટે એ પાર્ટનું ૧૧૨૦૯૦૨૦૨૧૧૩૫૫/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુન્હામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબ્જે કરી આરોપી તથા મુદ્દામાલ ઇડર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે..


આમ,એલ.સી.બી.સાબરકાંઠાએ ગણતરીના કલાકોમાં અનડીટેક્ટ ચોરી ડીટેક્ટ કરેલ છે.


રિપોર્ટર:-

શાહબુદ્દીન શિરોયા

સાબરકાંઠા...

Show more
0
1
24